12 – 15 July: DSN @ SASAN – GIR

સાસણ નું જંગલ હોય..
સાવજ નો સાદ હોય..
વરસાદ ની વાછટ હોય..
ભીની માટીની મહેક હોય..
જ્ઞાનનો સાગર હોય..
અને બીજું ઘણું બધું…….
                          ચાલો સાસણ…
        લોકલાડીલા અને જગવિખ્યાત
              Art of Living Teacher
              કાર્તિક શાહ સાથે  DSN COURSE
For More Details and Registration: Hitesh Soni: 9426982131

Donation: 4000 (Including Accommodation and Food)

 

 

Write a comment